Type Here to Get Search Results !

GK most important question in Gujarati page-2

ગુજરાતીમાં જી.કે ના મહત્વના પ્રશ્નો ભાગ 2

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
હાલની મહત્વની ઘટના

હાલ ના ભારતીય સેનાના વાઈચર લેફટનન્ટ જનરલ તરીકે  ચંડી પ્રસાદ મોહંતી ની નિમણૂક કરવામાં આવી છે. તે . 

તેઓ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ આ પદ સંભાળ્યું હતું. 

તેવોએ લેફટનન્ટ જનરલ s.k સૈની નું સ્થાન લીધું છે.

તેઓ રાજપૂત રેજિમેન્ટના જૂન - ૧૯૮૨ ની  બેચ ઇન્ફિનિટી ઓફિસર છે.

વાઈસચીફ ભારતીય આર્મીના સૈન્યના બીજા ક્રમના ઉચ્ચત્તમ અધિકારી ધરાવતા હોદ્દેદારો હોય છે .

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
G.k IQ 2021

રામાયણ માં કુલ કેટલા કાંડ આવેલ છે ?
સાત

 વસ્તુઓની સંખ્યા કેટલી છે ?
આઠ

 ભક્તિ ના કુલ પ્રકાર પ્રકાર છે ?
નવ 

 દિશાઓની કુલ સંખ્યા કેટલી છે ?
દસ

 સંસ્કારો ની સંખ્યા કેટલી છે ?
સોળ

 ભગવત ગીતા ના કુલ અધ્યાય કેટલા છે ?
અઠાર

 નક્ષત્રો ની સંખ્યા કેટલી છે ?
સત્યાવીસ

 વિવિધ કલાઓ ની સંખ્યા કેટલી છે ?
સોસઠ

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
બિન સચિવાલય ક્લાર્ક પુસાય શકે તેવા પ્રશ્નો

સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનાર વ્યકિત નું નામ આપો .
સરદાર વલ્લભભાઈ પટેલ

સોમનાથ મંદિરનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

ચિનાઈ માટી નુ જાણીતુ ક્ષેત્ર ક્યું છે ?
આરસોડીયા , સાબરકાંઠા જેને ઇડર પણ કહેવામાં આવે છે 

ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ ક્યાં આવેલ છે ?
આકોદરા માં

ગુજરાતમાં આવેલું બ્રહ્માજીનું એકમાત્ર મંદિર ક્યું છે ?
ખેડબ્રહ્મા મંદિર

ચાંપાનેર વસાવનાર રાજવી કોણ હતા ?
વનરાજ ચાવડા 

શહેર એ મુકરમ તરીકે ઓળખાતુ શહેર ક્યું છે?
ચાપાનેર

દુધિયા તળાવ , છાસિયા તળાવ , તેલીયા તળાવો ક્યાં આવેલ છે ?
પાવાગઢ

ગુજરાતની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ કઈ છે?
ચાપાનેર

પારસીઓ ઉતર્યા હોય તે બંદર નું નામ આપો
સંજાણ બંદર

ફલોરસ્પાર શુદ્ધિકરણ કારખાનું ક્યાં આવેલ છે?
કડીપાણી જે  છોટા ઉદયપુર માં આવેલ છે

Dolomite જ્યાં વધુ મળી આવતું સ્થળ જણાવો
છોટાઉદેપુર નું છુછાપુરા

લાકડાના ફર્નિચર માટે જાણીતું સ્થળ ક્યું છે?
સંખેડા જે  છોટાઉદેપુર માં આવેલ છે

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
કોમ્પ્યુટર ના મહત્વના પ્રશ્નો

1.) કોમ્પ્યુટરમાં micro રન કરવા કઈ Key વપરાય છે ?
      Alt + F8

2.) ms InfoPath નું એક્સ્ટેન્શન શુ હોય છે તે જણાવો .
.xsn ૨૦૧૩ latest
 
3.) Microsoft કંપનીના સ્થાપક કોણ હતા ?
બિલગેટ્સ અને પોલએલન

4.) RDBMS નું ફૂલ નામ શું છે  ?
Relational Database Management System

5.) C અને C++ ભાષાના શોધક કોણ હતા ? 
C ભાષાના શોધક ડેનિસ રિચિ
C++ ભાષાના શોધક  સ્ટ્રોસ્ટપ

6.) GUI નું પુરુનામ જણાવો ?
graphical user interface

7.) IT ACT પસાર કરનાર ભારત કેટલામો દેશ છે બન્યો છે  ?
 બારમો

8.) ડીલીટ કરેલ મેઈલ trash 🗑️ માં કેટલા દિવસ રહે છે ?
ત્રીસ દિવસ

9.) ભારતમાં નેટવર્કની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
૧૯૮૬

10.) Pendrive અન્ય નામ જણાવો ? 
Tham drive અને flash drive

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
માંડવી કઈ નદીના કિનારે આવેલું  બંદર છે ?
રુક્માવતીનદી 

શ્રી સોમનાથ સંસ્કૃત ' University' ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી ?
વેરાવળ માં થાય હતી ઈ.સ.2005 માં કરવામાં આવેલ હતી

વિઠ્ઠલ બંદર કયા જિલ્લામાં આવેલું છે તે જણાવો .
અમદાવાદ જિલ્લામાં

ગુજરાતમાં kisan call center કયા શહેરમાં આવેલું છે.?
વડોદરા

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
અમદાવાદમાં કુલ કેટલા દરવાજા આવેલા છે ?
એકવીશ

દાદા હરીની વાવ ક્યાં શહેરમાં આવેલી છે ?
અમદાવાદ શહેર

ગુજરાતની સૌ પ્રથમ કન્યા શાળા કોને શરૂ કરાવેલી હતી  ?
હરકુંવર શેઠાણી

કયા સંતે ભારતમાં 500 થી પણ વધુ વૈદમંદિરોની સ્થાપના કરી છે ?
સ્વામિ ગંગેશ્વરાનંદજી

લોથલ શબ્દનો અર્થ શું થાય છે ?
મૂત માનવીનો ટેકરો

કયા સરોવરનું પાણી ચોમાસામાં પણ મીઠું હોય છે ?
નળસરોવર

ધોળકા એ મહાભારત કાળનું ક્યુ શહેર અથવા નગર છે ?
વિરાટનગર

ગુજરાતમાં housing સોસાયટીના પ્રણેતા કોણ છે ?
પ્રિતમરાય દેસાઇ

સાબરમતી આશ્રમ પાસે કઈ નદી આવેલી છે તે જણાવો ?
ચંદ્રભગા નદી

નળ સરોવર પક્ષી નું અભયારણ્ય કેટલા જિલ્લાઓમાં ફેલાયેલ છે ?
બે

પાટણની રાણકીવાવ કેટલા માળની છે ?
 7

ભૂચર મોરીની લડાઈ કયા ગામ નજીક થઈ હતી ?
 ધ્રોલ

 બે રેખાંશવુત વચ્ચેનું અંતર જણાવો ?
 111 કિ.મિ

 ગુજરાતમા સૌપ્રથમ સૂર્યોદય કયા થાય છે ?
 દાહોદ

કચ્છની કઈ જલધાર જળ વિભાજક તરીકે ઓળખાય છે ?
મધ્યધાર

 દાંડીકૂચ સત્યાગ્રહ દ્વારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?
 સવિનય કાનૂન ભંગ મીઠાના કાયદાનો ભંગ

સમાનાર્થી શબ્દ આપો : અશ્વ
તોખાર

 જેસોરની ટેકરીઓ પર્વતમાળા કયા સ્થળોની વચ્ચે આવેલી છે ?
 દાંતા અને પાલનપુર વચ્ચે

ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી બનનાર મહિલા કોણ હતા ?
ઇન્દુમતિબેન શેઠ

સંસદમાં નાણાકીય ખરડો મુકવા માટે અથવા પ્રસાર કરવા માટે પૂર્વ કોની મંજૂરી લેવી પડે છે ?
રાષ્ટ્રપતિ

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
સાદો વર્તમાનકાળ દર્શાવતા વાક્યો

( 1 ) Parita misses the Car every day.
        પરીતા રોજ મોટર ચૂકી જાય છે.

( 2 ) My mother washes clothes every day.
        મારી માતા રોજ કપડા ધોવે છે.

( 3 ) Mr Ramji teaches gujarati well.
        શ્રી રામજી સર ગુજરાતી સારું શીખવે છે.

( 4 ) She mixes milk and water.
        તેણી દૂધ અને અને પાણી ભેળવે છે.

( 5 ) Meera goes to college at 8 o'clock.
        મીરા આઠ વાગ્યે કોલેજ જાય છે.

( 6 ) My father gets up early in the morning.
        મારા પિતા સવારે વહેલા ઊઠે છે.

( 7 ) I come to college on a car.
        હું મોટર પર કોલેજ આવું છું.

( 8 ) The moon rises in the east.
        ચંદ્ર પૂર્વમાં ઉગે છે.

( 9 ) The star shines in the sky at night.
        તારા આકાશમાં રાત્રે પ્રકાશે છે.

( 10 ) A girl plays.
        છોકરી રમે છે

( 11 ) A girl plays video games.
છોકરી વિડિયો ગેમ રમે છે

( 12 ) Pritam plays cricket in the evening.
        પ્રીતમ સાંજે ક્રિકેટ રમે છે 

( 13 ) The got gives milk.
         બકરી દૂધ આપે છે

( 14 ) The got gives sweet milk.
        બકરી મીઠું દૂધ આપે છે

( 15 ) The perot catches.
        પોપટ પકડે છે 

( 16 )The dog catches a cat.
કૂતરો બિલાડીને પકડે છે

( 17 ) The dog catches a brown cat.
        કૂતરો ભૂરી બિલાડીને પકડે છે

( 18 ) She is washes
       તેણી ધોવે છે

( 19 ) She washes car.
        તેણી મોટર ધોવે છે

( 20 ) She washes red car.
        તેણી લાલ મોટર ધોવે છે

( 21 ) She walks.
        તેણી ચાલે છે

( 22 ) She walks ten kilometers.
        તેણી દસ કિલોમીટર ચાલે છે 

( 23 ) She walks five kilometers in morning 
          તેણી સવારે પાંચ કિલોમટર ચાલે છે 

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
11 ફેબ્રુઆરીએ જે વ્યક્તિનો જન્મ થયો છે તેની માહિતી

ભારતિય સ્વંત્રતા સેના ના પ્રથમ શહિદ તિલકા માંઝીનો જન્મ ૧૭૫૦ માં થયો હતો.

૧૮૮૭ માં અલ્વા એડિસનનો જન્મ બુદ્ધિગમ્ય મનને કારણે વિશ્વને ઘણી તેવી વસ્તુઓ આપવા માટે થયો હતો.

૧૯૦૧ માં  ભારતીય ક્રાંતિકારી દામોદર શેઠનો જન્મ થયો.

૧૯૧૭ માં ભારતીય ક્રાંતિકારી  ટી . નાગી રેડ્ડીનો જન્મ થયો.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
૧૧ ફેબ્રુઆરીએ અવસાન પામેલ કૉલો ની યાદી

 દીનદયાળ ઉપાધ્યાયનું અવસાન ૧૯૬૮ માં થયું. તેવો રાજકારણી હતા.

ભારતના 5 માં રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદ નું અવસાન ૧૯૭૭ માં થયું હતું.

પ્રખ્યાત હિન્દી કવી , લેખક અને સંપાદકઃ પંડિત નરેન્દ્ર શર્માનું  અવસાન ૧૯૮૯ માં થયું.

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા નિર્દેશક તેવા કમલ અમરોહી નું અવસાન ૧૯૯૩ માં થયું હતું.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
૧૧ ફેબ્રુઆરી માં બનેલ મહત્વપૂર્ણ ઘટનાઓ ની યાદી

મેઇજી બંધારણ ૧૮૮૯ માં જાપાનમાં અપનાવવામાં આવેલ  હતું.

મહાત્મા ગાંધીજી નું  હરીજન નામનું સાપ્તાહિકન પ્રકાશન ૧૯૩૩ માં શરૂ થયું હતું.

જર્મન સૈન્યએ ઇટાલીની એપ્રિલિયા ૧૯૪૪ માં ફરીથી મેળવી હતી

સોવિયત સંઘે ૧૯૫૩ માં ઇઝરાઇલ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા .

પ્રથમ વખત અખબારોનું પ્રકાશન ભારતમાં ૧૯૫૫ માં શરૂ થયું હતું .

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું ૧૯૬૬ માં તાશકાંદ માં અવસાન થયું હતું.

લેખક જનસંઘના સ્થાપક  પત્રકાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આત્મહત્યા ૧૯૬૬ માં થઇ હતી .

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
હેરોડોટસ father of history

 ઇતિહાસ ના પિતા તરીકે તેવો જાણીતા છે 
 તે એક ગ્રીક વિદ્વાન હતા 
ઇતિહાસ ને તેમને સૌપ્રથમ લખવાની શરૂઆત કરી હતી

History શબ્દ નો સૌપ્રથમ ઉપયોગ તેમને જ કર્યો હતો 
રોમન શરશિક સિઝરો તેમને father of history તરીકે ઓળખે છે આ નામે તેમને નવાજવામાં આવે છે
તેમનું પ્રખ્યાત પુસ્તક historical છે
હેરોડોટસ ને સંસ્કૃત ભાષામાં હરિદત તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

More Pages : [ 1 ]  [ 2 ] [ 3 ] [ 4 ] [ 5 ]


Post a Comment

0 Comments